Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ઉંઝાનાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ભાજપમાં જોડાયા

પાટણ : કલસ્ટર સર્મલ પાટણમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ભાજપનો ખેસ, હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ઉંઝાના માજી ધારાસભ્ય નારણ કાકા, મહેસુહ મંત્રીશ્રી કોૈશીકભાઇ પટેલ, કેબીનેટ મંત્રી શ્રી દીલીપભાઇ ઠાકોર, ક.સી. પટેલ, પ્રદેશ મહામંત્રી અને વિશાળ ત્રણ જિલ્લાના ભાજપના આગ્રણીયોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.(તસ્વીર-અહેવાલઃ જયંતીભાઇ ઠક્કર, પાટણ)

(10:27 am IST)