Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતના મહુવાની કાછલ ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ જાહેર :સરપંચથી લઈને સભ્ય સુધીના હોદ્દા પર મહિલાઓને સુકાન

ગામમાં 7 હજાર 500થી વધુ મતદારો :સીસી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, નલ સે જલ યોજના, પાણીની ટાંકીની પણ સુવિધા

સુરતના મહુવાની કાછલ ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ જાહેર થઈ છે.. આ વખતે ગામમાં સરપંચથી લઈને સભ્ય સુધીના હોદ્દા પર મહિલાઓને સુકાન સોંપાયું છે..ગામમાં 7 હજાર 500થી વધુ મતદારો છે. ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, નલ સે જલ યોજના, પાણીની ટાંકીની પણ સુવિધા છે..

(11:05 am IST)