Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજ્યમાં 23 જેટલા GAS અધિકારીઓની બદલી : સીધી ભરતી થયેલા અજમાયશી 8 અધિકારીઓને નિમણુંક અપાઈ

ડી,એમ .સતાણી અને ટી.એમ. મકવાણાને બોટાદ,ડી.એન, પટેલને અમરેલી ,આર.વી. દેસાઈને સુરેન્દ્રનગર મુકાયા

અમદાવાદ : રાજ્યમાં 23 જેટલા GAS  અધિકારીઓની બદલી કરાઈ છે જયારે સીધી ભરતી થયેલા અજમાયશી 8 અધિકારીઓને નિમણુંક અપાઈ  છે બદલી થયેલા અધિકારીઓમાં ડી,એમ .સતાણી અને ટી.એમ. મકવાણાને બોટાદ,ડી.એન, પટેલને અમરેલી ,ર.વી.દેસાઈને સુરેન્દ્રનગર બદલી કરાઈ છે

રાજ્યમાં 23 જેટલા GAS  અધિકારીઓની બદલી અને સીધી ભરતી થયેલા અજમાયશી 8 અધિકારીઓને નિમણુંકની વિગતો આ મુજબ છે 

(9:03 pm IST)