Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત : તાનાશાહીના વિરોધમાં પોલીસ ચોકીમાં જ ઉપવાસ પર બેસી ગયા

અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સરકારની તાનાશાહીના વિરોધમાં પોલીસ ચોકીમાં જ, જ્યા સુધી મુક્ત કરવામાં ના આવે ત્યા સુધી ઉપવાસ પર બેસી ગયા હતા.

(5:25 pm IST)