Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વડોદરામાં નેશનલ હાઇવે ઉપર ટાયર સળગાવ્યા

 ખેડૂતોના બંધને પગલે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા નેશનલ હાઈવે ઉપર ટાયર સળગાવી રસ્તો બંધ કરવાનો પ્રયાસ થયેલ.

(3:37 pm IST)