Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ઉતરાયણમાં પણ છવાશે કોરોના -ફીવર

અમદાવાદની માર્કેટમાં પતંગો બનવાનું શરૂ થઇ ગયું છે. એમાં કોરોનાથી બચવા માટે શું કરવું જોઇએ. એના સુત્રો પતંગો પર છપાઇ રહ્યા છે. ' જો બકા , કોરોનાથી ડરવું નહીં',' માસ્ક પહેરો કોરોનામુકત રહો.' જેવાં સ્લોગન્સ સાથેના પતંગ માર્કેટમાં આવી રહ્યા છે.

(9:41 am IST)