Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અમદાવાદ:પીએફના બિલ પાસ કરાવવા માટે 2000ની લાંચ લેતો જુનિયર ક્લાર્ક એસીબીના છટકામાં સપડાયો

અમદાવાદ :પી,એફ,ના બિલ પાસ કરવા માટે ઉપલા અધિકારી તરફ કાગળો મોકલી આપવા માટે 2000ની લાંચ માંગતા અંગેની ફરિયાદીએ એસીબીને જાણકરતા એસીબીએ છટકું ગોઠવી જુનિયર ક્લાર્ક રાજેશભાઈ રમેશભાઈ કનૌજિયાને રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

   આરોપી રાજેશભાઈ રમેશભાઇ કનોજિયા જુનિયર કલાર્ કઈજનેર શિરસ્તેદર ઓફિસ . એમ. સી. ખમાસાં ચાર રસ્તા પાસે( રે. 7/ બ્રહ્મસતય સોસાયટી અર્જૂન આશ્રમ પાસે ચાંદલોડીયા અમદાવાદ )માગણીની રકમ 2000 લેતા એસીબીએ ઈજનેર શિરસ્તેદર ની ઓફિસ (. એમ. સી) ખમાસાં ચાર રસ્તા પાસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો 

 ફરિયાદીના પી. એફ.ના બીલ પાસ કરવા સારૂ ઉપરી અધિકારી તરફ મોકલી આપવા સારૂ રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી તેને ઝડપી લેવામાં એસીબીના ટેૃર્પીગ અધિકારી પી. કે. પ્રજાપતિ ,. સી. બી. પી.આઈ અમદાવાદ શહેર તથા ટીમ  અને સુપરવિઝન અધિકારી બી એલ. દેસાઈમદદનીશ નિયામક સી. બી. અમદાવાદ એકમ અમદાવાદને સફળતા મળી છે .

--- 

(12:02 am IST)