Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

યેસ બેંક લીમીટેડના એમડી અને સીઇઓ તરીકે રાણા કપુરની ફરી નિયુકતી

અમદાવાદ: આ એમડી અને સીઇઓની પુનઃ નિયુકતીના વિષય પર સ્ટોક એકસચેંજને ૧૯ સપ્ટેમ્બરના રોજ પ્રસિધ્ધ કરાયેલ બેંક વિજ્ઞપ્તીના સંદર્ભમાં છે. સૌથી પહેલા બેંક પોતાના શેર ધારકોને સુચીત કરવા માંગે છે કે બેંક અને તેના એમડી અને સીઇઓને બેંકના નિર્દેશક મંડળ (રપ સપ્ટેમ્બર-ર૦૧૮ના રોજ નિર્ધારીત બેઠક) ભારતીય રીઝર્વ બેંક અને અન્ય યોગ્ય શેર ધારકો દ્વારા ચોક્કસપણે નિર્દેશીત કરવામાં આવશે. બેંકનું મેનેજમેન્ટ પોતાના તમામ શેર ધારકોના હિતોની રક્ષા કરવા માટે કટીબધ્ધ છે.

ર૦૦૪ ના મધ્યમાં પોતાનું ઓપરેશન શરૂ કર્યા બાદ છેલ્લા ૧૪ વર્ષોથી મુડી પર્યાપ્તતા ક્રેડીટ જોખમ, લાભપ્રદાતા ઓપરેશન દક્ષતા, વૃધ્ધિ વિગેરે જેવા તમામ મહત્વપુર્ણ માપદંડો લઇને વેપાર અને આર્થિક પરીણામોના નિરંતર વિતરણનો એક વિસ્તૃત ટ્રેક રેકોર્ડ છે.

(3:30 pm IST)