Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હાર્દિક પટેલની સાથે થરાદનો આ પાટીદાર યુવાન પણ કરે છે ઉપવાસ

પાલનપુર :ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત આપવા માટે પાસના સંયોજક હાર્દિક પટેલ પંદર દિવસથી ઉપવાસ છે. ત્યારે હાર્દિક પટેલના સમર્થનમાં પાલનપુરનો એક યુવાન આઠ દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે.

  આ યુવાનનું  નામ નમન પટેલ છે. તેની ઉમર 17 વર્ષ છે. નમન તેના પરિવાર સાથે બનાસકાંઠાના થરાદમાં વિનાયક સોસાયટીમાં રહે છે. તે પણ હાર્દિક પટેલ સાથે જ ઉપવાસ છોડશે.

(9:19 pm IST)