Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાણેજ નજીક તાડપુરા ચોકડી પાસેથી 17 વર્ષીય સગીરાને ભગાડી જતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

ભાલેજ: નજીક આવેલી તાડપુરા ચોકડી પાસેથી ગત ૩જી તારીખના રોજ લસુન્દ્રા તાબેના લ-મીપુરા ખાતે રહેતી એક ૧૭ વર્ષની સગીરાને લસુન્દ્રા ગામનો કેજુલભાઈ ઘનશ્યામભાઈ પટેલ લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને આણંદના સીપીઆઈએ તપાસ હાથ ઘરી છે. 
 

(5:55 pm IST)