Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વલસાડ જિલ્લામાંથી પરત ફરતો કોરોના :આજે ૧૦ નવા કેસો નોંધાયા : ૬૩ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૮ મી જૂન નાં રોજ ૧૦ નવા કેસો આવેલ છે અને ૨ દર્દીઓનાં અવસાન થયેલ છે, જેની સામે ૬૩ દર્દીઓ સાજા થયા છે, જીલ્લામાં હાલ ૧૬૬ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(11:03 pm IST)