Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગુજરાતમાં નવા કેસો........

તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસો હોવાથી ચિંતા

અમદાવાદ, તા. : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે અમદાવાદમાં નવા કેસોની સાથે કેસોની સંખ્યા વધીને ૮૩ ઉપર પહોંચી હતી. અમદાવાદ શહેરમાં હજુ સુધી પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે સ્વસ્થ થયેલા લોકોને રજા  પણ આપી દેવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત રાજ્યના જુદા જુદા ભાગોમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નવા વિસ્તારો પણ કોરોનાના સંકજામાં આવી રહ્યા છે જેમાં હિંમતનગર અને આણંદ જેવા વિસ્તારો પણ સપાટી ઉપર આવી ચુક્યા છે. ગુજરાતના આજના કેસોની વિગત નીચે મુજબ છે.

* અમદાવાદ ૬૦ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૬૫ વર્ષીય મહિલા લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૨૪ વર્ષીય મહિલા લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૩૩ વર્ષીય મહિલા લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમા

* અમદાવાદમાં ૫૯ વર્ષીય મહિલા લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાંં

* અમદાવાદમાં ૬૪ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૫૩ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૨૬ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૪૧ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૪૦ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૨૫ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* અમદાવાદમાં ૬૪ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સિવિલમાં

* પાટણમાં ૩૩ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ જીએમઈઆરમાં

* પાટણમાં ૨૧ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ જીએમઈઆરમાં

* પાટણમાં ૨૯ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ જીએમઈઆરમા

* ભાવનગરમાં ૨૯ વર્ષીય મહિલા લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ સરટી હોસ્પિટલમાં

* આણંદમાં ૫૪ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ ક્રિષ્ના હોસ્પિટલ

* સાબરકાંઠામાં ૩૩ વર્ષીય પુરુષ લોકલટ્રાન્સમિશનથી ગ્રસ્ત થયા બાદ હિંમતનગર હોસ્પિટલ

(10:06 pm IST)