Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

બીજા તબક્કાના 101 ઉમેદવારોસ સામે ક્રિમિનલ કેસ :7 વિરુદ્ધ હત્યાના ગુન્હા

કુલ 851 પૈકી 822 ઉમેદવારોના સોગંદનામા અંગે એડીઆરનું વિશ્લેષણ

અમદાવાદ :બીજા તબક્કાની 93 બેઠકો પરના કુલ 851 ઉમેદવારોમાંથી 822 ઉમેદવારોના સોંગદનામા અંગે ADRનાં વિશ્લેષણ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો મુજબ 822માંથી 101 સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જે કુલ મતદારોના 12 ટકા છે. જ્યારે 64 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ કરાયેલા છે. 7 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયેલો છે. 12 બેઠક પરનાં ઉમેદવારો સામે 3 કે તેથી વધું ગુનાઓ નોંધાયેલા છે. 4 સામે મહિલાઓ પર હુમલો તેમજ ગુનાહિત કૃત્યોના કેસો થયેલા છે. 3 ઉમેદવારો સામે મહિલાના અપહરણના કેસો નોંધાયેલા છે.

(11:02 pm IST)