Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ખોડલધામના મોભી નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં પહોંચ્યા :તમારો મત સમજી વિચારીને આપજો : નરેશ પટેલના પુત્રનું સૂચક નિવેદન

ખોડલધામના મોભી નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં પહોંચ્યા હતા. અને ભરસભામાં નરેશ પટેલના પુત્રનું સૂચક નિવેદન કહ્યું હતું કે તમારો મત સમજી વિચારીને આપજો.

(9:40 pm IST)