Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

આંકડાઓ શું કહે છે...........

ઉમેદવારોની સંપત્તિના વિશ્લેષણ ચોંકાવનારા

જાહેર  કરેલ સંપત્તિ

ઉમેદવારોની સંખ્યા

ટકાવારી

રૂ.પાંચ કરોડથી વધુ

૬૬

 

રૂ.બેથી પાંચ કરોડ

૬૪

 

રૂ.૫૦ લાખથી બે કરોડ સુધી

૧૭૧

૨૧

રૂ.૧૦ લાખથી રૂ.૫૦ લાખ સુધી

૧૯૫

૨૪

રૂ. ૧૦ લાખથી ઓછી

૩૨૬

૩૯

 

સૌથી વધુ આવક ધરાવતા ટોપ ત્રણ ઉમેદવારો

નામ

મતવિસ્તાર

પક્ષ

કુલ મિલકત

ઇન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટ પશ્ચિમ

કોંગ્રેસ

રૂ.૧૪૧ કરોડથી વધુ

સૌરભ દલાલ

બોટાદ

ભાજપ

રૂ.૧૨૩ કરોડથી વધુ

ધનજીભાઇ પટેલ

વઢવાણ

ભાજપ

રૂ.૧૧૩ કરોડથી વધુ

સૌથી વધુ મિલ્કત ધરાવતા ટોપ ત્રણ ઉમેદવારો

નામ

મતવિસ્તાર

પક્ષ

કુલ મિલ્કત

પટેલ પંકજ ચીમનભાઇ

દસ્ક્રોઇ

કોંગ્રેસ

રૂ.૨૩૧ કરોડથી વધુ

દેસાઇ રઘુભાઇ મેરાજભાઇ

ચાણસ્મા

કોંગ્રેસ

રૂ.૧૦૮ કરોડથી વધુ

વાઘેલા ધર્મેન્દ્રસિંહ રણુભા

વાઘોડિયા

અપક્ષ

રૂ.૯૭ કરોડથી વધુ

સૌથી વધુ જવાબદારીવાળા ત્રણ ઉમેદવારો

નામ

બેઠક

પક્ષ

કુલ મિલકત

જવાબદારી રૂ.માં

વાઘેલા ધર્મેન્દ્રસિંહ રણુભા

વાઘોડિયા

અપક્ષ

રૂ.૯૭ કરોડથી વધુ

રૂ.૩૪ કરોડથી વધુની

પટેલ શશીકાંત વાસુદેવભાઇ

ઘાટલોડિયા

કોંગ્રેસ

રૂ.૫૪ કરોડથી વધુ

રૂ.૨૫ કરોડથી વધુની

દેસાઇ માવજી મગનભાઇ

ધાનેરા

ભાજપ

રૂ.૭૪ કરોડથી વધુ

રૂ.૨૦

કરોડથી વધુની

 આઇટી રિટર્નમાં સૌથી વધુ આવક જાહેર કરનારા ત્રણ ઉમેદવારો

કુલ આઠ ઉમેદવારોએ તેમના ઇન્કમટેક્ષ રિટર્નમાં તેમની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધારે જાહેર કરી છે. જેમાં સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતાં ટોપ ત્રણ   ઉમેદવારો આ મુજબ છે.

નામ

પક્ષ

મતવિસ્તાર

કુલ મિલ્કત

કુલ આવક

રિટર્નમાં આવક

પટેલ અરવિંદ ગાંડાલાલ

ભાજપ

સાબરમતી

બે કરોડથી વધુ

૧૩ કરોડથી વધુ

બે કરોડથી વધુ

વાઘેલા ધર્મેન્દ્રસિંહ

અપક્ષ

વાઘોડિયા

એક કરોડથી વધુ

૯૭ કરોડથી વધુ

એક કરોડથી વધુ

પટેલ બિપીનચંદ્ર

કોંગ્રેસ

વટવા

એક કરોડથી વધુ

૮ કરોડથી વધુ

એક કરોડથી વધુ

૪૫૧ ઉમેદવારોએ ઇન્કમટેક્ષની વિગતો જ જાહેર નથી કરી

કુલ વિશ્લેષણ કરાયેલ ૮૨૨ ઉમેદવારો પૈકીના ૬૬ ઉમેદવારો એટલે કે, આઠ ટકા લોકોએ તેમની આવકનો સ્ત્રોત જાહેર કર્યો નથી. તો, ૮૨૨માંથી કુલ ૪૫૧ ઉમેદવારો એટલે કે, ૫૦ ટકા લોકોએ તેમની ઇન્કમટેક્ષની વિગતો જ સોંગદનામામાં જાહેર કરી નથી. તો બીજીબાજુ, એક કરોડથી વધુની મિલકત ધરાવતા ૨૪ ઉમેદવારોએ પણ તેમની ઇન્કમટેક્ષની વિગતો જાહેર કરી નથી. વધુ આવક ધરાવતાં હોવાછતાં ઇન્કમટેક્ષની વિગતો જાહેર નહી કરનારા ટોપ ત્રણ ઉમેદવારોના નામ આ મુજબ છે.

નામ

બેઠક

પક્ષ

કુલ મિલકત

રિટર્નનું સ્ટેટસ

ઠાકોર રામજી સોનાજી

ખેરાલુ

કોંગ્રેસ

રૂ.છ કરોડથી વધુ

રિટર્ન ભર્યુ નથી

ઝાલા રાજેન્દ્રસિંહ

પ્રાંતિજ

એનસીપી

પાંચ કરોડથી વધુ

રિટર્ન ભર્યુ નથી

વાઘેલા કનુભાઇ

અસારવા(એસસી)

કોંગ્રેસ

ચાર કરોડથી વધુ

રિટર્ન ભર્યું નથી

(8:38 pm IST)