Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

દમણમાં કોરોના પોઝિટિવ કેસ ; પ્લાસ્ટિકમાં કામ કરતા કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઈ પાસ સિસ્ટમથી દમણથી વાપી આવ્યો : કામદારના સંપર્કમાં આવેલ અન્યના સેમ્પલ લેવાયા

દમણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે દમણના કચીગામની કેતન પાલસ્ટિકમાં કામ કરતા એક કામદારોનો  પોઝીટીવ કેસ નોંધાયો છે આ કામદાર એક મહિનાથી કંપનીમાં રહેતો હતો.ઇ પાસ સિસ્ટમ દમણ વાપી વચ્ચે શરૂ થતાં કામદાર વાપી આવ્યો હતો

 વાપી આવ્યા બાદ તબિયત ખરાબ થતા વાપી જનસેવા દાખલ કરાયો હતો.ત્યાં તેના સેમ્પલ લેવાતા જનસેવા હોસ્પિટલમાં આવ્યો કોરોના પોઝીટીવ.જેને પગલે કામદારના સંપર્ક માં આવેલ દમણમાં રહેતા 23 કામદારોના જરૂરી સેમ્પલ લઈ તેમને મરવડ હોસ્પિટલમાં કર્યા દાખલ

(10:04 pm IST)