Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ટ્રાફિક પોલીસ રસ્તામાં અટકાવે તો ગભરાવાની જરૂર નથી: પેપર્સ બતાવવા જરૂરી :આ છે તમારા અધિકાર

અમદાવાદ :ટ્રાફિક પોલીસ રસ્તામાં અટકાવે તો ચિંતા કરવાની જરૂર નથી બસ વાહન ચાલક પસાવે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ જો તમે કોઈ નિયમ તોડ્યો નથી અને એક રૂટીન ચેકિંગ માટે તમને રોકવામાં આવે છે તો તમારે માત્ર પેપર્સ બતાવવા જરૂરી છે.ટ્રાફિક નિયમો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી હોવી જોઈએ .

   ટ્રાફિક પોલીસ પાસે ફરજ પર કોઈને દંડ કરવા માટે પોતાની મેમો બુક અથવા -મેમો મશીન હોવું જોઈએ. બંને વિના પોલીસ તમને કોઈપણ દંડ કરી શકે.

   જો ટ્રાફિક પોલીસ દ્વારા તમને રોકવામાં આવે તો સૌથી પહેલા પોતાનું વાહન રોકીને ટ્રાફિક પોલીસ માગે તે જરૂરી કાગળો બતાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે પોલીસને માત્ર ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવી શકો છો. ટ્રાફિક પોલીસને કાગળ બતાવવા કે નહીં નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. મોટર વ્હીકલ એક્ટ સેક્શન 130 હેઠળ સુવિધા ડ્રાઈવરને આપવામાં આવી છે.

   તમારે પોલીસ કે અન્ય કોઈ સાથે જીભાજોડી કરવી જોઈએ. જો કોઈ મામલામાં તમે ભૂલ કરી હોય તો વિશે પોલીસને જણાવો અને પછી તે તમને જોવા દઈ શકે છે.

રેડ સિગ્નલ તોડવું, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, હેલ્મેટ વિના ડ્રાઈવિંગ કરવું, વધારે સ્પીડમાં વાહન ચલાવવું, વાહનમાં સ્મોકિંગ કરવું, નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાવી, ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન વિના વાહન ચલાવવું, વેલિડ ઈન્સ્યોરન્સ અથવા PUC હોવા પર તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

   પોલીસ દ્વારા કરાયેલી ગૈરકાયદાકીય માગણીમાં ક્યારેય પડો. ટ્રાફિક પોલીસને લાંચ આપવાનો પ્રયાસ ક્યારેય કરો. જો કોઈ લાંચ માગે તો તેનો બકલ નંબર અને નામ નોંધી લો. જો ટ્રાફિક પોલીસે બકલ પહેર્યું હોય તો તેને આઈડી બતાવવા માટે કહો. જો તે તમને આઈડી બતાવવાથી ઈનકાર કરે તો તમે વાહનના કાગળ બતાવવામાં ઈનકાર કરી શકો છો.

જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા પરમિટના વાહન ચલાવતા પકડાઓ તો પોલીસ તમારું વાહન જપ્ત કરી શકે છે. રજિસ્ટ્રેશન વિનાના વાહન ચલાવવા પર પોલીસ તમારા વાહનને જપ્ત કરી શકે છે.

(10:04 pm IST)