Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

દહેજ મામલે તારાપુરની પરણિતાને ત્રાસ ;લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી:પતિ સહીત સાસરિયા સામે ફરિયાદ

તારાપૂરની પરણીતાએ દહેજ મામલે ત્રાસ અપાતો હોવાની પતિ સહીત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે આ અંગે મળતી વિગત મુજબ તારાપુર મામલતદાર કચેરી સામે આવેલા રોહિતવાસમાં રહેતી એક પરિણીતા પર તેના પતિ અને ઘરના સભ્યોએ દહેજના મામલે શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પ્લાસ્ટીકનીલાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે....

(5:01 pm IST)