-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
વલસાડ સિટી પોલીસ સ્ટેશન ના જવાને માનવતાનું ઉતમ ઉદાહરણ આપ્યું
વલસાડ ના રોશન અલી દરગાહ પાસેથી ખોવાયેલ એક વ્યક્તિના પાકીટ મોબાઈલ અને તમામ રોકડ રકમ પરત કરાઈ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના રોશન અલી દરગાહ પાસે મોહમ્મદ સલીમ નામના વ્યક્તિ ના મોબાઈલ અને પાકીટ ખોવાઈ ગયા હતા. જે ઘણી શોધખોળ બાદ પણ મળ્યા ન હતા જેને લઈને વલસાડ સીટી પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને મોબાઈલ અને પાકીટ મળી આવ્યા હતા જેને લઈને તેઓ દ્વારા મોબાઈલ અને પાકીટ ના ડોક્યુમેન્ટ પરથી મુળ માલિક ને શોધી ને પરત કર્યુ હતું જ્યારે પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે
-
સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST
-
ચાઈનાને ડહાપણની ડાઢ ફૂટી : ચીન ના વિદેશ પ્રધાને એક નિવેદન આપતા કહ્યું કે "ચીન અને ભારત એક બીજાના સારા મિત્રો અને સાથીદારો છે, એકબીજા માટે જોખમી કે હરીફ નથી" access_time 9:56 pm IST
-
રાજકોટ શહેરમાં આવતીકાલે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો : ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરી કરવાની હોય વોર્ડ નં-2,7,8,10 અને 11માં પાણી કાપ મુકાશે. access_time 9:51 pm IST
-
મમતા બેનર્જી 50 હજાર કરતા વધુ મતોથી હરાવીશ : નંદીગ્રામથી ટિકિટ મળતા શુભેંદુ અધિકારીનો પડકાર access_time 10:54 am IST
-
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021નો કાર્યક્રમ જાહેર access_time 3:39 pm IST
-
એક યુવાનને ઠોકરે લઇ 'હું પોલીસ છું' કહી ઉભી થઇ ભાગી અને ફરી એકટીવા પરથી ગબડીઃ વંદના પકડાઇ access_time 3:31 pm IST
-
11મીએ મહાશિવરાત્રી નિમિતે રાજકોટમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા આદેશ : જાહેરનામું access_time 12:03 am IST
-
શાસ્ત્રીનગરના ખૂણેથી 22 હજારના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી લેતી શહેર ક્રાઈમ બ્રાન્ચ access_time 10:47 am IST
-
જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 10:49 pm IST
-
જૂનાગઢના સક્કરબાગ ઝુમાંથી પાછલા બે વર્ષમાં 25 જેટલા સિંહોને અલગ અલગ ઝૂ માં શિફ્ટ કરાયા access_time 11:14 pm IST
-
સોલા ડબલ હત્યા કેસમાં પોલીસે ૨૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા access_time 7:25 pm IST
-
સર્જરી બાદ વીમા કંપનીએ મહિલાને નાણા ન ચુકવ્યા access_time 7:29 pm IST
-
ગાંધીનગરનાં સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વસંતોત્સવ – ૨૦૨૧ની પ્રારંભ access_time 9:25 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
રિશભ પંતના પ્રદર્શનથી ખુબ ખુશ છું : રવિ શાસ્ત્રી access_time 9:46 pm IST
-
બોક્સર આશિષ ચૌધરીના ગોલ્ડ મેડલના સપના પર પાણી ફરી વળ્યું : કોરોના પોઝીટીવ આવતા રમત બહાર access_time 9:05 pm IST
-
પાર્થ ટીવીની દુનિયામાં હવે પાછો નથી આવવા માગતો access_time 4:11 pm IST
-
સ્પ્લિટ્સવિલા ફેમ રણવિજય સિંઘા બીજીવાર પિતા બનશે access_time 4:07 pm IST
-
દત્તક લીધેલા બાળકોને ભાનુશાળીએ તરછોડી દીધા? access_time 4:10 pm IST