Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સ્વ.મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પાટીલ સાથે કરી મુલાકાત : કહ્યું- સમય આવશે ત્યારે ખુલાસો થશે

નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે પ્રફૂલ પટેલને તાત્કાલીક હોદ્દા પરથી દૂર કરવા અભિનવ ડેલકરે માંગણી કરી

દાદરા અને નગરહવેલીના સાંસદ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને મળી દમણ, દીવ અને દાદરા નગરહવેલીના પ્રશાસક પ્રફૂલ પટેલને તાત્કાલિક બદલવાની માંગણી કરી હતી. મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે પ્રફૂલ પટેલને તાત્કાલીક તેમના હોદ્દા પરથી દૂર કરવા અભિનવ ડેલકરે માંગણી કરી હતી

(8:42 pm IST)