Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

અમદાવાદ મનપાના ઢોરવાડામાંથી 96 ગાયો ગાયબ : વિપક્ષના ઉગ્ર દેખાવો : જવાબદાર સામે ફરિયાદની માંગ

અમદાવાદના કોર્પોરેશનના ઢોરવાડામાં 96 ગાયો ગાયબ થવા મામલે વિપક્ષ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. વિપેક્ષે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. કમિશનરનો ફોટો ચોંટાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું  શાસક પક્ષના નેતાએ ગાયો અંગે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. જેમાં 96 ગાયો ગાયબ થઈ હોવાનું સામે આવ્યું છે.

(9:10 pm IST)