Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મોડાસા નજીક એસ.ટી.બસ પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માતમાં 6 મુસાફરને ગંભીર ઇજા

મોડાસા: એસ.ટી. ડેપોની ધનસુરા તરફ જઈ રહેલી મીની બસમાં અચાનક ટેકનીકલ ખામી સર્જાતાં બસ રોડ સાઈડે પલ્ટી જતાં અફડાતફડી સર્જાઈ હતી.જયારે બસમાં સવાર મુસાફરો ને વત્તા-ઓછી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એક તરફ કરોડો રૃપિયાના ખર્ચે અદ્યતન ભિલોડા એસ.ટી.ડેપોનું ધમાકેદાર ઉદ્દઘાટન યોજાઈ રહયું હતું. તે સમયે મોડાસા-ધનસુરા માર્ગના કોલવડા સ્ટેન્ડ નજીક મોડાસા એસ.ટી.ડેપોની મીની બસ મોડાસાથી ધનસુરા તરફ જઈ રહી હતી.

(5:32 pm IST)