Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રૂપાણી સરકારનો મોટો નિર્ણય :રાજ્યના કોઈ પણ જિલ્લા અને રાજ્ય બહાર પણ પેંશનરોને સરળતાથી રૂપિયા મળશે

અમદાવાદ ;પેંશનરો માટે રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે પેંશનર  રાજ્યના કોઈપણ જિલ્લામાંથી પેન્શનરોને પેન્શનનો લાભ મળશે. રાજ્યની બહાર રહેલા પેન્શનરોને પણ તેનો લાભ મળશે.

   મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેવી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેના પગલે લાખો પેન્શન ધારકોને ફાયદો થશે. સરકાર લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં તમામ લાભો સામાન્ય વર્ગને આપવા માટે ધડાધડ નિર્ણયો લઈ રહી છે. સંજોગો વસાત કોઇ પેન્શનર રાજ્યની બહાર ગયો હોય તો પણ તેને રાજ્ય અને રાજ્ય બહારથી સરળતાથી પેન્શનના રૂપિયા મળી જશે

(8:57 pm IST)