Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

છોટા ઉદેપુર :બે લોકોનો ભોગ લેનાર દીપડો પાંજરે પુરાયો

 

છોટાઉદેપુર : છેલ્લા ચાર દિવસમાં દિપડાએ ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે નાં મોત થયા છે. દીપાડાના આંતકથી ત્રસ્ત પંથકના લોકોએ દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો છે

   જીલ્લાના પાવી જેતપુર તાલુકાના વાવડી અને બાંડી ગામે છેલ્લા ચાર દિવસથી એક દીપડાએ એક બાદ એક એમ ચાર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલા કરતા બાંડી ગામના બે વર્ષના બાળક ચિરાગ રાઠવા અને વાવડી ગામના 52 વર્ષના આધેડ બાલુભાઈ રાઠવાનું મોત નીપજ્યું હતું. તો બાળકી સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દવાખાનામાં સારવાર હેઠળ છે.

(12:58 am IST)