Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાજ્યમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પીજી-નીટની પરીક્ષા આપી ;મેડિકલનું પેપર અઘરું

અમદાવાદ :પીજી મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનલ દ્વારા દેશભરમાં નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) લેવાઈ હતી

   વિદ્યાર્થીના કહેવા મુજબ મેડિકલનું પેપર એકંદરે અઘરુ રહ્યુ હતું  ગત વર્ષની સરખામણીએ પેપર થોડુ અઘરૂ રહેતા વિદ્યાર્થીઓ થોડા નિરાશ થયા હતા

   ગુજરાતમાંથી અંદાજે ૬ હજારથી વધુ વિદ્યાર્થીએ પીજી-નીટ આપી છે અને આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી વિદ્યાર્થીઓ વધતા ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીએ નીટ આપી છે.

(12:22 pm IST)