Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સંતરામપુરમાં મતદાન બાદ અપક્ષ ઉમેદવાર એજન્ટના પરીવાર પર હુમલો:એક મહિલા સહિત 2 લોકોને ઇજા

ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મહીસાગરના સંતરામપુરમાં મતદાન બાદ મારા મારી થઇ હતી. અપક્ષ ઉમેદવારના એજન્ટના પરીવાર પર હુમલો થયો હતો. જેમાં એક મહિલા સહિત 2 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા.

(12:25 am IST)