Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

એચડીએફસી બેન્કની કાલે રકતદાન ઝુંબેશ

અમદાવાદ તા.૬ : એચડીએફસી બેન્ક લિ. ૮ ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી રકતદાન ઝુંબેશ હાથ ધરશે. ૧૮દ્મક ૬૫ વયવર્ષના લોકો ૯૫૦દ્મક વધુ શહેરોમાં ૨૦૦૦ જેટલી રકતદાન શિબિરોમાં ગમે ત્યાં જઈને રકતદાન કરી શકે છે. તમારી નજીકનું સ્થળ શોધી કાઢવા માટે એચડીએફસી બેન્કની વેબસાઈટની વિઝિટ કરવા અનુરોધ છે.

(4:46 pm IST)