Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદમાં રિપોર્ટરનું આઈડી કાર્ડનું કૌભાંડ ઝડપાયું :એક આઈડીકાર્ડના 1500 ઉઘરાવતા :8500 લોકો સાથે છેતરપિંડી કરીને લાખનો કૌભાંડ આચરાયું :પાંડેજી નામનો શખ્શ ઝડપાયો

અમદાવાદમાં રીપોર્ટરનું આઈડી કાર્ડનું મોટું કૌભાંડ ઝડપાયું છે શહેરના વટવામાં રિપોર્ટરનું આઇકાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં દિલ્હી ક્રાઇમ રિપોર્ટરનું આઇકાર્ડ બનાવીને લાખોનું કૌભાંડ આચર્યું છે જેમાં એક આઇકાર્ડ માટે 1500 રૂપિયા ઉઘરાવતા હતા. અંદાજે

સાડા 8 હજાર લોકોને આઇકાર્ડ આપીને છેતરપીંડી કરી હોવાનું બહાર આવી રહયું છે પોલીસે પાંડેજી નામના શખ્સ ની ધરપકડ કરી છે

(8:13 pm IST)