Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ટાટા મોટર્સ દ્વારા ૨૦૧ ઈવી ડીલીવર

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાૂં ૨૦૧ ઈવી ડિલિવર કરીને સીમાચિホ હાંસલ કર્યું છે. દેશના કિલન અને ગ્રીન એનવાયર્નમેન્‍ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશના મોબિલિટીના ઝડપી ઈલેકિટ્રફિકેશનની કટિબધ્‍ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઈવી, સુરતમાં ૫૧ ઈવી, રાજકોટમાં ૨૯ ઈવી, ગાંધ્રીધામમાં ૧૧ ઈવી, ગાંધીનગરમાં ૧૦ ઈવી અને વડોદરામાં ૮ ઈવી ડિલિવર કરી છે.(તસ્‍વીરઃ અહેવાલઃ કેતન ખત્રી, અમદાવાદ)

(4:17 pm IST)