Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે સામે કર્ણાવતી બંગલોઝનીગેટ પાસે ઇન્ડિયન બેંક નું ATM બળીને ખાખ

ફાયર વિભાગએ આગને કાબુમાં લઈને બાજુમાં આવેલી બેકની શાખાને નુકશાન થતા બચાવ્યું

અમદાવાદના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે કણાઁવતી બંગ્લોઝના ગેટ પાસે ઈનડિયન બેંકનુ ATM બળીને ખાખ થયું છે.ફાયર વિભાગએ આગને કાબુમાં લઈને બાજુમાં આવેલી બેકની શાખાને નુકશાન થતા બચાવ્યું હતું.સવારે નવ કલાકે આકસ્મિક આગ લાગતા સ્થાનિક કાઉન્સીલર મહેશ પટેલએ ફાયરને તેમજ તંત્રને સમયસર જાણ કરતા વધુ નુકશાનને આગથી બચાવી લેવાયું હતું.

(12:42 pm IST)