Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય: એક સામટા 6,238 વકીલોને કરાયા સસ્પેન્ડ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલ્ફેર ફી અહીં ભરતા કાર્યવાહી

અમદાવાદ :બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોટો નિર્ણય લેવાયો છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલફર ફી ન ભરવાના મુદ્દે એક સામટા 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરાયા છે ગુજરાત હાઇકોર્ટને બાર કાઇન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય અંગે જાણ કરી છે.

મહત્વનું છે કે એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:28 pm IST)