Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સેક્રેટરીને પણ કોરોના : ઍક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ ૭ પોઝીટીવ

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે ઃ ગઈકાલે બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ ઍક જ કાર્યાલયમાં મંત્રી સહિત પોઝીટીવ સંખ્યાનો આંકડો ૭ઍ પહોîચી ગયો છે

(12:53 pm IST)