Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના બેફામ બનતા દમણમાં ફરી બદલાયો રાત્રી કરફ્યુનો સમય : આજથી રાત્રી કર્ફ્યુનો સમય સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરાયો

દમણમાં આજથી સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરાયો છે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કેસો વધવાને લઈ લેવાયો નિર્ણય  સાથે 144 પણ લાગુ કરવામાં આવી છે (કાર્તિક બાવીશી )

(11:50 am IST)