Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજ્યમાં જાહેરનામાના ભંગ બદલ દંડનીય કાર્યવાહી : છેલ્લા ત્રણ દિવસમાં 896 ગુન્હા દાખલ, 18079 વ્યક્તિઓ પાસેથી 1.81 કરોડથી વધુનો દંડ વસૂલાયો 1756 વાહનો જપ્ત કરાયા : 1615 લોકોની અટકાયત

અમદાવાદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ પોલીસની કામગીરી સઘન બનાવાઈ છે કોરોના ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ બદલ આકરી કાર્યવાહી કરાઈ રહી છે છેલ્લા ત્રણ દિવસમાં 896 ગુન્હા દાખલ કરાયા છે જયારે 18079 વ્યક્તિઓ પાસેથી 1.81 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે તેમજ 756 વાહનો જપ્ત કરાયા છે અને 1615 લોકોની અટકાયત કરાઈ છે

(12:28 am IST)