Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર, કોઈપણ ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી શકશે

કોઈપણ ખાનગી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરવાની સત્તાઓ કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે.

(10:49 pm IST)