Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રણ ઉત્‍સવથી ગુજરાતને રૂપિયા ૯પ૭.૯૪ કરોડની આવક

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ :.. રણ ઉત્‍સવમાં સરકારને રોયલ્‍ટીથી થયેલ આવકના પ્રશ્નના ઉતરમાં પ્રવાસન મંત્રીએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રણ ઉત્‍સવના માધ્‍યમથી રાજય સરકારને રોયલ્‍ટી પેટે રૂા. ૯પ૭.૯૪ લાખ તથા એકટ્રી ફી પેટે રૂા. ૩,૯૩,૩૬,૪૦૦ ની આવક થઇ છે.

(5:12 pm IST)