Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નવસારીમાં બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ :10 લોકોની ધરપકડ

નવસારી :વિદેશમાં રહેતા ભોળા નાગરિકોને લોનની બાકી રકમ તેમજ મોર્ગેજને લઈને કોલ સેન્ટર પરથી નાણાં ભરપાઈ કરવાની ધમકીઓ આપીને નાણાં ખંખેરતા આ દેખાત ઈસમો ઝડપી પડ્યા છે. રીઢા બનેલો મુખ્ય સુત્રધાર ઇન્ટરનેશનલ ટોળકીઓ બનાવીને વેલ પ્લાન ગોરખ ધંધો ઝડપીને પોલીસે સાયબર લૂંટારૂઓને ઝડપાયા છે. કરોડોનો વેપલો અગાઉ બહાર આવ્યો હતો જે ફરી ધમધમતા પોલીસે રંગેહાથ ઝડપ્યા છે.

(10:38 pm IST)