Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમદાવાદ RTOની ઓનલાઇન સિસ્ટમ છતાં ચાર હજારથી વધુ વાહનોનાં ર‌જિસ્ટ્રેશન બાકી

અમદાવાદ: અમદાવાદ આરટીઓમાં વારંવાર સર્વર ઠપ રહેવાથી નવાં વાહનો માટેની ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયા થઇ શકતી નથી, જેના કારણે ચાર હજારથી વધુ નવાં વાહનોની ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયા ઠપ છે

  નવા વાહનનો ર‌િજસ્ટ્રેશન નમ્બર નહીં હોવાના કારણે શહેરના રસ્તા પર એપ્લાઇડ ફોર ર‌િજસ્ટ્રેશન લખેલી ગાડીઓને પુરપાટ ઝડપે વાહન ચલાવવાનો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનો જાણે પરવાનો મળી જાય છે

  . ટુ ‌વ્હીલર-ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો ખરીદી કર્યા બાદ શો-રૂમ દ્વારા કરવામાં આવતી વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન ફર‌િજયાત કરાઈ છે.

(12:22 pm IST)