Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

દલિત યુવાનેતા જીજ્ઞેશ મેવાણીના પ્રચાર કાફલા પર હુમલો :1 ઘાયલ

રાજકોટ ;આંદોલનકારી યુવા દલિત નેતા અને વડગામમાંથી અપક્ષ ઉમેદવારી કરનારા દલિત યુવા નેતા જીજ્ઞેશ મેવાણીન પ્રચાર કાફલા પર હુમલો થયાના અહેવાલો મળે છે

 આ હુમલાની ઘટના પાલનપુરના પાટોસણ ગામ નજીક બની છે હુમલા પાછળ ભાજપના કાર્યકરો હોવાનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો છે

  આ હુમલામાં ઠાકોર સેનાનો એક યુવક ઘાયલ થયાનું પણ બહાર આવ્યું છે

 

(10:40 pm IST)