Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અમિતભાઇ શાહ અને રાહુલ ગાંધીના બપોર પછીના સૌરાષ્ટ્રના તમામ કાર્યક્રમો રદ થયા ;રાહુલ ગાંધી સીધા દિલ્હી દોડી ગયા ;કાલે વિધિવત કોંગ્રેસ પ્રમુખ બન્યાની જાહેરાત

રાજકોટ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બપોર પછીના સૌરાષ્ટ્રના તમામ કાર્યક્રમો ઓખી વાવાઝોડાની ભીતિને પગલે રદ થયા છે કોંગ્રેસના ઉપાધ્યક્ષ ;રાહુલ ગાંધી સીધા દિલ્હી દોડી ગયા છે અને આવતી કાલે વિધિવત કોંગ્રેસ પ્રમુખ બન્યાની જાહેરાતથવાની શક્યતા છે 

 

(9:48 pm IST)