Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સહારા-સીએનએક્સનો ઓપિનિયન પોલ :ભાજપને 128 બેઠક સાથે 50 ટકા મતો મળવા અને કોંગ્રેસને 52 બેઠકો સાથે 41 ટકા મતો મળવા નિર્દેશ

રાજકોટ :સહારા-સીએનએક્સનો ઓપિનિયન પોલ મુજબ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 128 બેઠક સાથે 50 ટકા મતો મળવા અને કોંગ્રેસને 52 બેઠકો સાથે 41 ટકા મતો મળવા નિર્દેશઅપાયો છે

 

(9:46 pm IST)