Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઓખી વાવાઝોડું 100 કી,મી, દોર ખંભાતના અખાતમાં કેન્દ્રિત ;ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું ;સુરત પહોંચતા હળવું થવાની શકયતા ;તીવ્રતા ઓછી ;તંત્ર એલર્ટ

રાજકોટ ; 'ઓખી વાવાઝોડું 100 કી,મી, દૂર ખંભાતના અખાતમાં કેન્દ્રિત થયું છે અને ઉમરગામના ખંભાતના અખાતમાં હોવાનું જાણવા મળે છે ઓખી વાવઝોડુ સુરત પહોંચતા હળવું થવાની શકયતા છે  અને તેની તીવ્રતા ઓછી થવાની શકયતા છે

 

(9:44 pm IST)