Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

હાર્દિક પટેલ હારે કે જીતે તે ગૌણ છે પરંતુ ગુજરાત નિર્માણમાં એક નેતા અવશ્ય છે :અરુણપુરી

જ્યાં પણ જાય છે લોકો તેને ખોબલે ખોબલે વધાવે છે

રાજકોટ ;હાર્દિક પટેલ સાથે પ્રચારયાત્રામાં જોડાયેલ ઇન્ડિયા ટુડેના ફાઉન્ડર-જાણીતા પત્રકાર પદ્મભૂષણ શ્રી અરુણ પુરીએ ટ્વીટ કરી ( @aroonpurie ) જણાવ્યું છે કે તે (હાર્દિક ) જીતે કે હારે તે ગૌણ છે,પણ ગુજરાત નિર્માણમાં તે એક નેતા અવશ્ય છે,જ્યા પણ જાય છે લોકો તેને ખોબલે ખોબલે વધાવે છે (જાણીતા પત્રકાર ઇન્ડિયા ગ્રુપના ઉદય મહુરેકર સાથે અરુણપુરી સાથે સૌરાષ્ટ્રમાં છે )

 

(9:41 pm IST)