Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઓખી વાવાઝોડાની અસરથી રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

રાજયના ૯ જીલ્લા અને ૩૦ તાલુકામાં વરસાદ : સૌથી વધુ વરસાદ ધરમપુરમાં ૧ ઈંચ : ૫૦૦થી વધુ બોટો દરિયા કિનારે લગાવાઈ : વલસાડ, ગીરસોમનાથ ભરૂચ, પંચમહાલ, ૩ તાલુકા ૩૦ ગામો એલર્ટઃ અમરેલી અને સુરતમાં વરસાદ : ભરૂચમાં વાદળછાયુ વાતાવરણ

 

(4:37 pm IST)