Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભરૂચ પાલીકાના વૉર્ડ નંબર 10ની પેટાચૂંટણીમાં AIMIM ના સાદેકા બીબી શાહનવાઝ શેખની જીત કોંગ્રેસના ગઢમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડુ પાડ્યુ

ભરૂચ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ની પેટાચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર સાદેકા બીબી શાહનવાઝ શેખનો વિજય થયો છે. આ વૉર્ડ કોંગ્રેસનો ગઢ ગણાય છે જેમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડુ પાડ્યુ હતુ. ઉલ્લેખનીય

(12:47 pm IST)