Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

દુષ્કર્મની ઘટનાની આડમાં હિંસાના બનાવો અટકાવવા ડીજીપીનો આદેશ

ગાંધીનગર :સાબરકાંઠા દુષ્કર્મની ઘટનાના વિરોધની આડમાં થતા હિંસાના બનાવો તાત્કાલિક અસરથી અટકાવવા રાજ્યભરની પોલીસને DGPનો આદેશ:સોશિયલ મીડિયા પર બાજનજર રાખવા આદેશ કરાયો છે તેમજ અફવા બાજો અને હિંસા આચરનારાઓ પર તાત્કાલિક અંકુશ મુકવા આદેશકર્યો છે 

(11:52 pm IST)