Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની વધશે મુશ્કેલી ચૂંટણી ના લડી શકે તેવી હાઇકોર્ટમાં અરજીમાં રજૂઆત

વિધાનસભાની કામ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું મંત્રાલય ગ્રહણના કરી શકે તેવી પણ માંગ

 

અમદાવાદ : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે હાઇકોર્ટમાં અરજી થઈ છે. વિધાનસભાની ટર્મ પુરી ના થાય ત્યાં સુધી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ચૂંટણી ના લડી શકે તેવી અરજીમાં રજૂઆત કરાઈ છે.

  વિધાનસભાની કામ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું મંત્રાલય ગ્રહણના કરી શકે તેવી પણ માંગ કરાઈ છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મુદ્દો અરજીમાં કરાયો છે. અરજદારે કોંગ્રેસના મેન્ડેટ વિરુદ્ધ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા બદલ તેમની સામે કાર્યવાહીની માંગણી કરી છે.

(10:32 pm IST)