Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગુજરાતમાં વરસાદ.....

૨૪ કલાકમાં વરસાદના આંકડા

અમદાવાદ, તા. ૫ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકાઓમાં વરસાદ થયો છે જ્યારે આજે સવારમાં ચાર કલાકના ગાળામાં જ અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદી આંકડા નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ઉંમરપાડા........................................................ ૨૩

માંગરોળ......................................................... ૧૮

ડેડિયાપાડા.................................... ૧૨ ઇંચથી વધુ

વાલિયા............................................ ૮ ઇંચથી વધુ

માંડવી............................................. ૮ ઇંચથી વધુ

ક્વાંટ............................................... ૮ ઇંચથી વધુ

સુબીર.......................................... સાત ઇંચથી વધુ

સોનગઢ........................................... ૭ ઇંચથી વધુ

વાપી............................................... ૬ ઇંચથી વધુ

ડભોઈ.............................................. ૫ ઇંચથી વધુ

નાંદોદ............................................. ૫ ઇંચથી વધુ

 

કલાકોમાં જળબંબાકાર

નવસારી, ડાંગમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદ, તા. ૫ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આજે સવારમાં કલાકોના ગાળામાં જ વિવિધ ભાગોમાં અતિભારે વરસાદ થયો હતો જે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વાસંદા............................................................... ૮

વધઇ................................................................. ૮

આહવા............................................. ૪ ઇંચથી વધુ

ડોલવણ........................................... ૨ ઇંચથી વધુ

સુબીર.............................................. ૨ ઇંચથી વધુ

ગણદેવી....................................... એક ઇંચથી વધુ

(8:04 pm IST)