Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ખેડામાં 16 વર્ષીય કિશોરીને લાલચ આપી ભગાડી જનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા: શહેર માં રહેતાં લાલાભાઈ ઉર્ફે કમલેશ ઉર્ફે અજય રાયસીંગ તળપદા ગત તા.૨૫--૧૯ના રોજ ગામમાં રહેતી ૧૬ વર્ષીય કિશોરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેના ઘર નજીકથી ભગાડી ગયો હતો બનાવ અંગે કિશોરીના પિતાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં લાલાભાઈ તળપદા વિરૂધ્ધ ફરિયાદ આપતો પોલીસે ગુનો દાખલ કરીને લાલાભાઈ તળપદાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

(6:38 pm IST)