Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતના ઉમરપાડામાં છેલ્લા ૩૬ કલાકમાં ૨૮ ઇંચ વરસાદ

રાજકોટ, તા.પઃ સુરતના ઉમરપાડામાં છેલ્લા ૩૬ કલાકમાં અનરાધાર તોફાની ૨૮ ઇંચ વરસાદ પડયોઃ હવામાનખાતાએ ત્યાં હજુ વધુ વરસાદ પડશે તેવી આગાહી કરી છે.  સરતના ઉમરપાડામાં આભ ફાડયા જેવી સ્થિતિ સર્જાઇ છે. સર્વત્ર જળબંબોળકોર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. નિચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે.

(4:09 pm IST)